અમીરગઢ ચેક પોસ્ટ પરથી ગૌવંશ બચાવ્યા..

રાજસ્થાન થી મહારાષ્ટ્ર તરફ કન્ટેનર માં ભરી લઈ જવાતા ગૌવંશ બચાવ્યા..

જીવદયા પ્રેમીઓ અને પોલીસ દ્વારા ચેક પોસ્ટ પરથી ગૌવંશ બચાવ્યા..

તમામ ગૌવંશ ને ડીસા રાજપુર પાંજરાપોળ માં લવાયા..