બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কেৰালাত নাও দুৰ্ঘটনা; দুজন লোকৰ মৃত্যু, এজন এতিয়াও সন্ধানহীন
শনিবাৰে কেৰালাৰ আলাপ্পুজা অঞ্চলৰ সমীপৱৰ্তী আচানকোভিল নৈত এখন নাও দুৰ্ঘটনাত পতিত হোৱাৰ ফলত দুজন...
Share Market Now: आज कौन से Stocks की वजह से Nifty Bank को मिला Support? | Business News |CNBC Awaaz
Share Market Now: आज कौन से Stocks की वजह से Nifty Bank को मिला Support? | Business News |CNBC Awaaz
શકરપુર સ્વામીનારાયણ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી.
શકરપુર સ્વામીનારાયણ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.શકરપુર સેવા ટ્રસ્ટના પ્રમુખ...
સુરતના દિવ્યાંગ યુવક સાથે વિદેશી ગોરીએ સાત સમંદર પાર કરી પ્રભુતામાં પગલાં પાડ્યાં.
સોશિયલ મીડિયાના ફેસબુક પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી અને ત્યારબાદ લગ્નના મંડપ સુધી પહોંચી ગઈ...
'विधायक होकर चवन्नी छाप हरकत नहीं करनी चाहिए' डोटासरा की बीजेपी MLA बालमुकुंद आचार्य को नसीहत
राजस्थान में सियासी बयानबाजी का माहौल गर्माया हुआ है. बीते दिनों विधायक बालमुकुंद आचार्य शहर के...