સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે ૫ એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી અપાઇ હતી. ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત પોશીના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપયોગ અને આદિજાતિ વિસ્તારના નાગરીકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે ૫ નવી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરાયું. સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુધઢ બનાવવા માટે નવીન ૫ એમ્બ્યુલન્સ વાન સેવા મહત્વની સાબિત થશે. આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગરવી ગુજરાત પક્ષમાંથી રમેશભાઈ મકવાણા એ દિયોદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની દિયોદર...
AHMEDABAD/ जिग्नेश सोलंकी घरसे बिना कुछ कहे निकल गया है, आपको कही दिखे मिलेतो जानकारी दे संपर्क करे 9723025490 - 7016717419 इस नंबर पर तुरंत संपर्क करे जानकारी दे
AHMEDABAD/ जिग्नेश सोलंकी घरसे बिना कुछ कहे निकल गया है, आपको कही दिखे मिलेतो जानकारी दे संपर्क...
SuperFast News - આજના મહત્ત્વના સમાચાર - 01-09-2022@Sandesh News
SuperFast News - આજના મહત્ત્વના સમાચાર - 01-09-2022@Sandesh News