જૂનાગઢ જિલ્લા ના ચોરવાડ શહેર ની નાણાવટી હોસ્પિટલ માં આજે ગુજરાત ભાજપ પ્રદેશ અદયક્ષ સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિતે ચોરવાડ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો .ત્યારે આ કેમ્પ માં જૂનાગઢ જિલ્લા ના યુવા મોરચા ના પ્રમુખ અને સતત એક્ટિવ રહેતા એવા અશોકભાઈ રાઠોડ, ચોરવાડ શહેર ના ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી તેમજ યુવા પ્રમુખ પૂંજાભાઈ ચુડાસમા ,ચોરવાડ શહેર યુવા મોરચા ના પ્રભારી પ્રકાસભાઈ રાઠોડ,મહામત્રી પરેશભાઈ ગળચર તેમજ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નરેશભાઈ રાઠોડ ,કોષાઆદ્યક્સ સુરેશભાઈ વડુકર ,ભરતભાઈ સોલંકી,મોહનભાઇ ચુડાસમા,તેમજ કાનજીભાઈ વાઢેર તેમજ સંગઠન ના હોદેદારો તેમજ રક્ત દાતાઓ હાજર રહિયા હતા .અને સી.આર.પાટીલ ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો હતો.તેમજ રક્તદાન એ મહાદાન સૂત્ર ને સાર્થક બનવાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Henley Passport Index 2023: भारतीय पासपोर्ट की बढ़ी अहमियत, 57 देशों की कर सकेंगे वीजा मुक्त यात्रा
नई दिल्ली, एएनआइ। भारत के पासपोर्ट की अहमियत और बढ़ गई है। अब भारत के पासपोर्ट पर 57 देशों...
BGMI 3.5 Update Roll Out Date: Krafton ने बीजीएमआई अपडेट का किया एलान, नए फीचर के साथ मिलेंगे खतरनाक हथियार
क्राफ्टन ने पॉपुलर बैटलरोयाल गेम बीजीएमआई के नए अपडेट रिलीज डेटा का एलान कर दिया है। BGMI 3.5...
આજથી પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ, જાણો શિવ-શંકરની પૂજા-અર્ચનાનું મહાત્મ્ય
કુમારિકાઓ સારા કુળવાન, સંસ્કારી પતિ મળે તે માટે શ્રાવણના સોમવારનું વ્રત કરે છે. સૌભાગ્યવતી મહિલાઓ...
ડીસામાં હદયરોગના હુમલાથી વધુ એક વ્યક્તિનું મોત
ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા કર્મચારીનો ચાલુ ડ્યુટીએ હાર્ટ એટેકથી મોત નિપજતા...
Titan Market Cap Increases To 3 Lac Crore Market Cap: महज़ दो साल में कंपनी हुई दोगुनी | CNBC Awaaz
Titan Market Cap Increases To 3 Lac Crore Market Cap: महज़ दो साल में कंपनी हुई दोगुनी | CNBC Awaaz