ભીલડી નવીન GIDC મંજુર થતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી...

ગુજરાતમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની સરકારની જાહેરાત...

જેમાં અમદાવાદના ગાંગડ, થરાદ, વડગામ, લવાણા, ભીલડી, પાલનપુર માં નવી જીઆઇડીસી થશે...

ગુજરાત સરકાર દ્વારા 21 નવીન GIDC મંજૂર કરવામાં આવેલ છે પૈકી દિયોદર વિધાનસભાના ભીલડી મુકામે નવીન GIDC મંજૂર થતાં ભીલડી મંડળ ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા અને ભીલડી માં નવીન G.I.D.C મંજુર કરવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી , ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ,દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ નો ભીલડી ભાજપ મંડળે આભાર વ્યક્ત કર્યો હતો...