જુનાગઢ રેન્જ મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી એન.બી. જાઝડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ગીર સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ ઉના વિભાગ ઉના નાઓએ ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયાર પકડી પાડતાં સૂચના આપેલ હોય જેથી અમો પો ઇન્સ.એન.કે ગૌસ્વામી નાઓના માર્ગદર્શન અને આગેવાની હેઠળ

  આજરોજ સર્વલન્સ સ્કોડના પો.સબ. ઇન્સ. સી.બી. જાડેજા સાહેબ તથા એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ માનસિંહ પરમાર તથા પ્રદિપસિંહ હરિસિંહ રાયજાદા તથા પો.હેડ કોન્સ. અભેસિંહ ભવાનભાઈ ચૌહાણ તથા પો.કોન્સ. નવીનભાઈ બાલાભાઈ સોલંકી વિજયભાઈ હાજાભાઇ રામ કૌશિકસિંહ અરસીભાઇ વાળા કનુભાઈ નાજાભાઇ વાઢેર, રાહુલભાઈ નારણભાઈ સેલાણા, અજીતસિંહ ભીખાભાઈ ચાવડા તથા સંજયભાઈ દેવાભાઈ ગોહિલ વગેરે સ્ટાફના માણસોના ઉના પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ માનસિંહ પરમાર તથા અભેસિંહ ભવાનભાઈ ચૌહાણ નાઓને હકીકત મળેલ કેપડા ગામમાં પાર્થ વાળી વિસ્તાર આવેલ છે તેમાં શાહરુખખાન ભીખુંખાન બ્લો રહે. ઉગમણા પડાવાળો હાલ વાડીએ છે , તેના કબજામાં દેશી બનાવટની બંધુક (જામગરી) છે. જેના વડે તે અવાર-નવાર ભડાકા કરે છે હાલ આ બંદૂક તેની વાડીએ પીપળા પાસે કપાસની સાડીપુમાં સતાડેલ છે તેવી હકીકત મળતા જેથી ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ રેઇટ કરતા આ કામ ના આરોપી એ કોઈ પાસ પરમીટ કે, લાયસન્સ વગર પોતાના કબ્જામાં ગે.કા. દેશી બનાવટી બંધુક-1(જામગરી) કી રૂ.5000/ની રાખે આમ્સ એકટ તેમજ જિલ્લા મેજી સા.ના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરેલ જે બાબતે ઉના પોલીસ સ્ટેશન ગુ. ર. નં. 11186 008231284/2023 આમ્સ એક કલમ 25 (1બી) એ તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુન્હો દાખલ કરેલ છે

આરોપી. શાહરુખ ખાન ભીખુખાન બ્લોશ મુસ્લિમ ઉ.વ 24 ધંધો.ખેતી રહે ઉગમણા પડા તાલુકો ગીર ગઢડા

કબજે કરેલ મુદ્દા

(1)એક દેશી બનાવતી બંધુક 1 (જામગરી) જેની કી રૂ.5000/

(2)એક પ્લાસ્ટિકની ગધરપ ભરેલ બોટલ

(3) લોખંડનાછરા 23