ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ભંગારમાં મોટું કૌભાંડ

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

પાલનપુર નગપાલિકાના વિપક્ષ નેતા અંકિતા ઠાકોર નું ભંગાર ના ભ્રષ્ટાચારમાં લડાઈ માટે આહવાન

પાલનપુર ની પ્રજાના ટેક્સના પૈસા થી તાકડધીન ના કરતા અને ભ્રષ્ટાચાર કરતા પદાધિકારીઓ અને અધિકારીઓ સામે લડાઈ

પ્રજાના ટેક્સના પૈસાની લડત માટે આજથી પાલનપુર પૂર્વ પોલીસ મથકે આ મરણાંત ઉપવાસ પર ઉતરીશ

પાલનપુરના જે પ્રજાજનો ટેક્સ ભરે છે તેઓને મારી સાથે લડતમાં જોડાવા માટે આહવાન કરું છું