આજરોજ જિલ્લા કલેકટરશ્રી ને અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને બનાસકાંઠા જિલ્લા ના એડવોકેટ શ્રી ઈદ્રીસખાન પઠાણ પૂર્વ પ્રમુખ પાલનપુર બાર એશોસિયેશન તેમજ તેમના સાથી વકીલ મિત્રો દ્વારા એડવોકેટ પ્રોટેકશન બીલ માટે રજૂઆત કરી આવેદનપત્ર આપેલ હતું, બનાસકાંઠા જિલ્લા વતી સરકારશ્રી માં સરકાર શ્રી માં રજૂઆત કરવા પણ જણાવ્યું હતું, તેમજ રાજ્યના તમામ ધારાસભ્યો શ્રીઓ, સાંસદશ્રીઓ તેમજ રાજ્ય સભાના સભ્યશ્રીઓ અને ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી ઓને આવેદન પત્ર આર.પી. ડી દવરા મોકલી આપેલ છે અને રજૂઆત કરેલ છે સક્ય હોય તેટલું વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બીલ પસાર કરવાની રજૂઆત કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Talk Three Review: छोटू-सा ब्लूटुथ स्पीकर बड़े-बड़े काम में मददगार, दमदार आवाज से लैस और पॉकेट में आसानी से होता फिट
इंडिया के मोस्ट लव्ड पोर्टेबल गैजेट ब्रांड पोरट्रोनिक्स ने अपने ग्राहकों के लिए Talk Three नाम से...
रायपुर में इंडिगो विमान की इमरजेंसी लैंडिंग:नागपुर-कोलकाता फ्लाइट में बम की सूचना थी;
छत्तीसगढ़ की राजधानी रायपुर में इंडिगो की फ्लाइट की गुरुवार को इमरजेंसी लैंडिंग कराई गई। नागपुर से...
મોરબીમાં દાદાગીરીના વિડીયો મુક્તા ડાભોરિયા સામે લોકો કાયદો હાથમાં લેશે તો પોલીસની આબરૂ જશે: કાંતિભાઈ
મોરબીમાં દાદાગીરીના વિડીયો મુક્તા ડાભોરિયા સામે લોકો કાયદો હાથમાં લેશે તો પોલીસની આબરૂ જશે:...
NAH: Goods Train Rolls in between Lumding and Badurpur Railway station this morning 13/07/2022
NAH: Goods Train Rolls in between Lumding and Badurpur Railway station this morning the train...