રાજકોટ કાલાવડ રોડ પર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે દેશી દારૂના અડ્ડા ધમધમે છે. દારૂનું ખુલ્લેઆમ થતા વેંચાણ અને પ્યાસીઓના ટોળા ખુલ્લેઆમ પીવા જોવા મળી રહ્યા છે સવાર -સાંજ ચાની જેમ આ વિસ્તારમાં દેશી દારૂ પીવા માટે પ્યાસીઓના ટોળા ઉમટે છે. રાજકોટ પોલીસ તંત્રના ડર વગર બેફામ દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે આ બુટલેગરો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं