ડીસા સહીત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 5 અને 6 માર્ચે માવઠાની આગાહી કરાઇ હતી. જે મુજબ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેમાં રાજ્યમાંઅનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા સાથે કેટલાક વિસ્તારોમાં બરફના કરાનો વરસાદ પડતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયુ હતુ. જો કે હવામાન વિભાગની આગાહીના કારણે તંત્ર દ્વારા ખેડૂતોને વરસાદ થવાની આગાહી હોવાથી પોતાનો માલ પલડે નહીં તે દિશામાં પગલાં લેવા જણાવ્યું હતું. જો કે 5 અને 6 માર્ચે ખેડૂતોને કાપણીની સિઝન હોઈ મોટાભાગના ખેડૂતોનો માલ પલળી જતા ભારે નુકસાન થયું હતુ. હજુ તમાકુ , જીરું , વરિયાળી તેમજ ઘઉંનો પાક લેવાની સીઝન ચાલી રહી છે. તથા ઘણા ખેડૂતોને કાપણી કરવાની બાકી છે, ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 માર્ચના રોજ વરસાદની આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતા પસરી ગઇ છે.!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या जगदीप धनखड़ ने RSS पर उठाए थे सवाल? कांग्रेस नेता ने शेयर किया उनका ये पुराना भाषण
राज्यसभा में उपराष्ट्रपति जगदीप धनखड़ की कार्यप्रणाली को लेकर कांग्रेस अक्सर उन पर निशाना साधती...
विकास नगर बालिका स्कूल में भारत विकास परिषद ने भारत को जानो प्रतियोगिता की आयोजित
भारत को जानो प्रतियोगिता आयोजित
बूंदी । भारत विकास परिषद विवेकानन्द शाखा बूंदी द्वारा भारत...
১৭ লাখ টকাৰো অধিক মূল্যৰ সোণৰ সৈতে বাংলাদেশী নাগৰিকক গ্ৰেপ্তাৰ
মঙলবাৰে মেঘালয়ৰ পশ্চিমীয়া জিলা জয়ন্তীয়া পাহাৰৰ সীমান্তৰ পৰা বি এছ এফৰ জোৱানে এজন বাংলাদেশী...
બોડેલી પીએસઆઇ એ.એસ સરવૈયાની બદલી થતા વિદાય સમારંભ યોજાયો
બોડેલી પીએસઆઇ એ.એસ સરવૈયાની બદલી થતા વિદાય સમારંભ યોજાયો