ચૂંટણી આવે એટલે નેતાઓ ચૂંટણીમાં વિજયી બનવા હેતુસર અવનવા વચનો જરૂરિયાત મુજબ પ્રજા સમક્ષ મુકતા હોય છે.મોટેભાગે એવા પણ કિસ્સા જોવા મળે છે કે, નેતાઓ મસમોટા વાયદા વચનો આપીને ખોબલે ભરીને મતો પણ મેળવી જાય છે.પરંતુ ડોકિયું કરવા પણ નજરે પડતા નથી.નોંધનીય છે કે, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ચૂંટણીના પ્રચાર દરમિયાન માછી સમાજની મુલાકાત કરી હતી.જે દરમિયાન આગેવાનોએ માછી સમાજની વાડીના ખુલ્લા પ્લોટમાં બાંધકામ અંગેનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે માછી સમાજનું સદર કામ પૂર્ણ કરવા વચન આપ્યું હતું.હાલ ટુક જ સમયમાં માછી સમાજની વાડીના બાંધકામનું કામ કરી તેનું લોકાર્પણ સમાજને કરતા જ માછી સમાજે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સન્માન કર્યું હતું.અને આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરમાં મોબાઈલમાં ઓનલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો 06 11 2022
PORBANDAR પોરબંદરમાં મોબાઈલમાં ઓનલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો 06 11 2022
সোণাৰিৰ বৰহাট মিছাজান গাঁওত বিধ্বংসী অগ্নিকাণ্ড
সোণাৰিৰ বৰহাটত বিধ্বংসী অগ্নিকাণ্ড।জুইত জাহ গ'ল বৰহাট মিছাজান গাঁওৰ এটা পৰিয়ালৰ বাসগৃহ।নিশা...
NASA में एक बार फिर बजा भारतीयों का डंका, भारतवंशी वैज्ञानिक ने किया सूर्य ग्रहण में नासा के मिशन का नेतृत्व
मुंबई। अभी हाल ही में पूर्ण सूर्यग्रहण के दौरान नासा के मिशन का नेतृत्व भारतवंशी वैज्ञानिक...
राजस्थान में बारिश ने तोड़ा 49 साल का रिकॉर्ड,साल 1975 में हुई थी इतनी बारिश
राजस्थान में इस मानसून सीजन में बारिश ने 49 सालों का रिकॉर्ड तोड़ दिया है। इस बार राजस्थान में अब...