આ અંગે મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણામોટા ગામનો અને હાલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા ગામે પથ્થર ફળિયામાં રહેતો આકાશ રમેશ પટેલ (૨૫)પોતાની મોટરસાયકલ પર મિત્ર અવિનાશ સાથે લગ્નમાં જવા નીકળ્યા રાત્રીના સમયે મહુવા તાલુકાના વેલણપુર ગામ નજીકથી પસાર થતી વખતે નહેર પાસે ચાલક આકાશે સ્ટેયરીગ પરથી કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી બંને યુવકો ફંગોળાઈને નહેરમાં પડ્યા હતા બીજા દિવસે સવારે નહેર કિનારેથી યુવકની મોટર સાયકલ અને નહેરના પાણીમાંથી આકાશની લાશ મળી આવી હતી જોકે સાથેનો યુવક હજી પણ ગુમ હોય તે નહેરમાં તણાઈ ગયો હોવાનું અનુમાન છે પોલીસે હાલ અવિનાશની શોધખોળ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ દ્વારા સંગઠન મંત્રીની નિમણૂક કરવામાં આવી.
વિધાનસભા ચૂંટણીની આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા અને સંગઠન...
જિલ્લા કલેકટર દ્વારા બનાસકાંઠા જનતાને જાહેર સૂચના
જિલ્લા કલેકટર દ્વારા બનાસકાંઠા જનતાને જાહેર સૂચના
Jammu Kashmir Encounter: जम्मू-कश्मीर के रियासी इलाके में मुठभेड़, एक आतंकी ढेर
Jammu Kashmir Encounter: जम्मू-कश्मीर के रियासी इलाके में मुठभेड़, एक आतंकी ढेर
पोषण माह के तहत विभिन्न गतिविधियां आयोजित
सांगोद, --- यहां शहीद हेमराज मीणा राजकीय महाविद्यालय में एनएसएस, महिला प्रकोष्ठ तथा आईक्यूएसी सेल...
રાજકોટના લોધિકા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
રાજકોટના લોધિકા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા...