આ અંગે મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણામોટા ગામનો અને હાલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા ગામે પથ્થર ફળિયામાં રહેતો આકાશ રમેશ પટેલ (૨૫)પોતાની મોટરસાયકલ પર મિત્ર અવિનાશ સાથે લગ્નમાં જવા નીકળ્યા રાત્રીના સમયે મહુવા તાલુકાના વેલણપુર ગામ નજીકથી પસાર થતી વખતે નહેર પાસે ચાલક આકાશે સ્ટેયરીગ પરથી કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી બંને યુવકો ફંગોળાઈને નહેરમાં પડ્યા હતા બીજા દિવસે સવારે નહેર કિનારેથી યુવકની મોટર સાયકલ અને નહેરના પાણીમાંથી આકાશની લાશ મળી આવી હતી જોકે સાથેનો યુવક હજી પણ ગુમ હોય તે નહેરમાં તણાઈ ગયો હોવાનું અનુમાન છે પોલીસે હાલ અવિનાશની શોધખોળ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કચોલિયાના બોર્ડ પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતા એક શખ્સનું કમકમાટીભર્યું મોત નિપજ્યું
પાટડીના માલવણ-અમદાવાદ હાઇવે પર કચોલિયાના બોર્ડ પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતા એક શખ્સનું...
SRH vs KKR: आखिरी 5 मिनट में केकेआर ने पलटी हारी हुई बाजी, 5 रन से जीता मुकाबला, जानें मैच का टर्निंग प्वाइंट?
आईपीएल 2023 का 47वां मुकाबला कोलकाता नाइट राइडर्स और सनराइजर्स हैदराबाद के बीच राजीव...
औरंगाबादच्या पर्यटन क्षेत्राला अधिक चालना देणार - मंत्री मंगलप्रभात लोढा
औरंगाबाद राज्याची पर्यटन राजधानी आहे. या राजधानीतील पर्यटन क्षेत्राला गतवैभव प्राप्त करून...
TV9 Gujarati Live | Ganesh Chaturthi | Stray Cattle | Gujarat Cabinet Meeting| Gujarat Rains|Gujarat
TV9 Gujarati Live | Ganesh Chaturthi | Stray Cattle | Gujarat Cabinet Meeting| Gujarat Rains|Gujarat