દીયોદર તાલુકા ના જાડા ખાતે યોજાયેલ ડે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ માં દીયોદર ઓગડ ઇલેવન સામે કોટડા ફોયના ઇલેવન સામે ફાઇનલ મુકાબલામાં દીયોદરની ઑગડ ઇલેવન ને 8 વિકેટે વિજય મેળવ્યો હતો જેમાં ફાઇનલ મેચમાં માં મુન્નાભાઇ તન્ના એ 50રણ થી વધુ રણ મારી ફાઇનલ મેચ માં મેન ઓફ ધ મેચ બન્યા હતા દિયોદરના ટીમ ના સપોન્સર તરીકે ફૂલા ભાઈ તેમજ ટીમ મેનેજમેન્ટ તરીકે Ex Army વસંત ભાઈ પરમાર તરીકે જબરજસ્ત ભૂમિકા ફાળવી હતી ફાઇનલ મેચ માં કોટડા ફોઈના ની ટીમે 10 ઓવર માં 114 રણ માર્યા હતાં સામે ઓગડ ઇલેવન ને 8 ઓવર માં રણ ચેન્જ કરી ને ફાઇનલ મેચ જીતી ગયા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वाळू वाहतूक डंपरला साळगाव येथे अपघात
वाळू वाहतूक डंपरला साळगाव येथे अपघात
Lok Sabha Election से पहले Congress को लग सकता है एक और झटका, ये नेता BJP में हो सकता है शामिल
Lok Sabha Election से पहले Congress को लग सकता है एक और झटका, ये नेता BJP में हो सकता है शामिल
মহৰিপাৰাত সদৌ বিটিআৰ বেঙ্গলী যুৱ ছাত্ৰ ফেডাৰেচন মহৰিপাৰা আঞ্চলিক কমিতিৰ অভিনন্দন অনুষ্ঠান
মহৰিপাৰাত সদৌ বিটিআৰ বেঙ্গলী যুৱ ছাত্ৰ ফেডাৰেচন মহৰিপাৰা আঞ্চলিক কমিতিৰ অভিনন্দন অনুষ্ঠান