દામનગર ગુરૂકુળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ દામનગર QDC કક્ષાએ કલા- ઉત્સવ 2022 નું આયોજન થયેલ તેમાં ગુરૂકુળ શાળાના નીચે મુજબ વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરી પ્રથમ,દ્વિતીય,તૃતીય જેવા નંબર તેમજ રોકડ પુરસ્કાર મેળવેલ છે તે બદલ સમગ્ર ગુરુકુળ પરિવાર વતી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે માધ્યમિક વિભાગ ચિત્ર સ્પર્ધા પ્રથમ નંબર પડાયા પાર્થ જી.હાર્મોનિયમ વાદ્ય પ્રથમ નંબર હેલૈયા ભવ્ય આર.કાવ્ય રચના તૃતીય નંબરશાંખલા હસ્તી એસ. સંગીત ગાયન તૃતીય નંબરછાંટબાર ધ્રુવ પી. ઉચ્ચ માધ્યમિક વિભાગ તબલા વાદન પ્રથમ નંબર સતાણી દર્શન બી.ચિત્ર સ્પર્ધા દ્વિતિય નંબર રાણવા ઇશા કે.કાવ્ય રચનાં દ્વિતિય નંબર બારડ હિરવા એચ.સંગીત ગાયન દ્વિતિય નંબર સોલંકી કિંજલ એસ.એ મેળવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'ৱাৰিৱৰ্ছ' মাজুলী জিলা সমিতিৰ উদ্যোগত কেক্ প্ৰস্তুতকৰণ কৰ্মশালা
মহিলা সৱলীকৰণৰ লক্ষ্যৰে গঠিত হোৱা স্বেচ্ছাসেবী অনুষ্ঠান ৱাৰিৱৰ্ছ মাজুলী জিলা সমিতিৰ উদ্যোগত ১০...
સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાંથી મળી આવેલી યુવકની લાશ મામલે હત્યા કરાઇ હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા...
વડોદરા રેલવે સ્ટેશન ઉપર શાહરુખ ખાન રૂ.23 લાખના ખર્ચે અદ્યતન RO પ્લાન્ટ નાખશે
વડોદરા રેલવે ઉપર ફિલ્મ અભીનેતા શાહરુખ ખાન રૂ.23 લાખના ખર્ચે આરઓ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ...
ઓછા સમયમાં વધુ આવક બનાવી દેશે કિવીની ખેતી, ઓછા એકરમાં થી પણ થશે લાખો સુધીની આવક(How To Groww Kiwifruit)
ભારતમાં ઉગાડવામાં આવતા વિદેશી ફળોમાં કીવીનું ઘણું મોટું નામ છે. જેના ફાયદા દેશના નાના બાળકથી લઈ...