8મી માર્ચ એટલે કે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલી પ્રસિદ્ધ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીની મહિલા સ્ટાફની ટીમ દ્વારા હાલોલ તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ તેમજ છોકરીઓ સાથે વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત 200 જેટલી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને છોકરીઓ સાથે આરોગ્ય, અધૂરા ભણતરે શાળા છોડી દેવી, વ્યસન મુક્તિ, સ્કીલ ડેવલપમેન્ટ,અને ઓર્ગેનિક ખેતી સહિતના વિવિધ વિષયો અને મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ કરી તેઓને માહિતી આપી આ તમામ વિષયો પર જરૂરી માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવી હતી અને વિવિધ મનોરંજનને લગતી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીની મહિલા સ્ટાફની ટીમના પારુલબેન પટેલ, ચિત્રા દવે, માહી વિશ્નાની, મનીષા સતીજા, ક્રિષ્ના ગરાચ ઉષા જ્યશ્વર, સોનલ પટેલ, ગાર્ગી વરીયા, સુરભી જોષી, તૃષા ભગત, અને બંસી પંડ્યા સહિતની ટીમે હાજરી આપી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं