દામનગર ગુરૂકુળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ દામનગર QDC કક્ષાએ કલા- ઉત્સવ 2022 નું આયોજન થયેલ તેમાં ગુરૂકુળ શાળાના નીચે મુજબ વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરી પ્રથમ,દ્વિતીય,તૃતીય જેવા નંબર તેમજ રોકડ પુરસ્કાર મેળવેલ છે તે બદલ સમગ્ર ગુરુકુળ પરિવાર વતી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે માધ્યમિક વિભાગ ચિત્ર સ્પર્ધા પ્રથમ નંબર પડાયા પાર્થ જી.હાર્મોનિયમ વાદ્ય પ્રથમ નંબર હેલૈયા ભવ્ય આર.કાવ્ય રચના તૃતીય નંબરશાંખલા હસ્તી એસ. સંગીત ગાયન તૃતીય નંબરછાંટબાર ધ્રુવ પી. ઉચ્ચ માધ્યમિક વિભાગ તબલા વાદન પ્રથમ નંબર સતાણી દર્શન બી.ચિત્ર સ્પર્ધા દ્વિતિય નંબર રાણવા ઇશા કે.કાવ્ય રચનાં દ્વિતિય નંબર બારડ હિરવા એચ.સંગીત ગાયન દ્વિતિય નંબર સોલંકી કિંજલ એસ.એ મેળવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Zwigato | International Trailer | Kapil Sharma, Shahana Goswami, Nandita Das
Zwigato | International Trailer | Kapil Sharma, Shahana Goswami, Nandita Das
MG और JSW के Joint Venture से मिलेगी अन्य कंपनियों को चुनौती, नई कारों के लॉन्च को लेकर की बड़ी घोषणा
ब्रिटिश कार निर्माता MG मोटर्स की भारतीय ईकाई एमजी मोटर इंडिया और भारतीय कंपनी JSW के बीच Joint...
*तिसरी आघाडी निवडणुकीच्या मैदानात - ॲड अण्णाराव पाटील*
*तिसरी आघाडी निवडणुकीच्या मैदानात - ॲड अण्णाराव पाटील*