*✍️ગુજરાત ACB ના ઇતિહાસમાં લાંચ કેસના પગલે કોઈ જજ સસ્પેન્ડ થયા હોવાની પ્રથમ ઘટના સામે આવી છે.*

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

*🕹️અદાલતમાં ચાલી રહેલા છેતરપિંડીના કેસમાં નિર્ણય તરફેણમાં અપાવવાના બદલામાં 4 લાખની લાંચ લેતા ભરૂચના એક ખાનગી વકીલને ગુજરાત ACBએ પકડ્યા હતા. એન્ટી કરપ્શન બ્યૂરોએ નોંધેલા કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે જજને ફરજ મોકૂફી હેઠળ ઉતારી દીધા છે.*