દિયોદર :- કોતરવાડા ઠાકોર સમાજ દ્વારા નવુ બંધારણ .(૧) મરણ પ્રસંગે ફક્ત ખીચડી કઢી અને એમાં ઘી કે તેલ,,(૨) લગ્ન પ્રસંગે સામ સામે ગણેશ લેવા લગનીયા એ જેવું નહીં,,(૩) લગ્ન પ્રસંગે ડી.જે સદંતર બંધ,,(૪)બોલામણા પ્રથા બંધ

(૫)દર વર્ષે ગામ ના સમુહ લગ્ન નું આયોજન કરવું..

(૬) કપડાં નું ઓઢામણુ બંધ,,(૭) સગપણ કે લગ્ન ના છૂટાછેડા માં સમાજ વેવાર સમાજ ની બોર્ડીગ માં આપવો,,,(૮) કુંવારી દિકરીઓને મોબાઇલ થી દૂર રાખવી,,(૯)જાન માં એકાવન જણ ને જ જવું

,,(૧૦) લગ્ન પ્રસંગે પૂરત માં રસોડા સેટ જ આપવામાં આવે બીજા રોકડ રકમ કે સોના ચાંદી ના દાગીના આપી શકાય..

,,(૧૧)સગાઈ પ્રસંગ માં સ્ત્રી ઓને જવાની મનાઈ,(૧૨) મામેરૂ ભરવા માં એકાવન જણ ને જ જવું અને દિકરી-જમાઈ ને એકજ જોડ કપડાં લઈ જવા એક જ શુકન નું વાસણ અને રોકડ રકમ આપવી..નોંધ જે નિયમ નો ભંગ કરશે તેમને એકવીસ હજાર દંડ થશે...