....હવે ખેડૂતો કંટાળ્યા: બટાકાના પોષણક્ષમ ભાવન મળતા ભારતીય કિસાન સંઘે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી
બટાટાના પોષણક્ષમ ભાવ ન મળતા ભારતીય કિસાન સંગે પાલનપુર કલેકટર કચેરીએ સૂત્રોચાર કરી બટાટાના ભાવમાં નિયંત્રણ મૂકવા અને ખેડૂતોને સબસીડી આપવા માંગ કરી છે. બટાકાના ભાવમાં સરકાર સબસીડી નહીં આપે તો આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે જશે તેવી ચીમકી ઉચ્ચારી છે.