શ્રી સદારામ ફાઉન્ડેશન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ,દિયોદર દ્વારા પ. પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી સદારામબાપુ ની જન્મ જ્યંતી નિમિત્તે પક્ષીઓ માટે પાણી ની પરબ કુંડા અને ચકલીઘર વિતરણ કાર્યક્રમ દિયોદર ખાતે યોજાશે. તા.7/3/23 ના રોજ દિયોદર ના વિવિધ જગ્યાએ આ કાર્યક્રમ થશે. જેમાં સવારે 10 થી 11 જુના માર્કેટ ના નાકે,,, સવારે 11થી 12 જુના બસ સ્ટેશન ,,1 થી 2 ભેસાણાં ચોકડી, 2 થી 3 રેસ્ટ હાઉસ સર્કલ,, 3 થી 4 શ્રી આદર્શ હાઈ. અને 4 થી 6 અંબાજી મંદિર સણાદર ખાતે આ કાર્યક્રમ યોજાશે...