બનાસકાંઠા બ્રેકિંગ......
ડીસામાં ધીમે ધીમે વરસાદ ચાલુ
ડીસા પંથકમાં વાતાવરણમાં પલટો આવતો લોકો મુકાયા મુશ્કેલીમાં
હોળીકા દહન ના સમયે અચાનક વરસાદ આવતા લોકો જોવા મળી નારાજગી
વરસાદ સાથે નાના નાના કરા પણ પડ્યા
હોલિકા દહન વખતે મેઘરાજા મહેરબાન
ડીસામાં મેઘરાજાએ મજા મૂકી
ઘણા વર્ષો પછી જોવા મળ્યો હોળીના દિવસે વરસાદ