વરસાદથી મોઢે આવેલો કોળિયો છિનવાયો: જસદણ યાર્ડમાં જીરૂ અને ધાણાના ઢગલા તણાયા,ખેડૂતોએ કહ્યું- નજર સામે જ આખા વર્ષની મહેનત તણાઇ ગઈ