ખંભાતના લુણેજ ગામે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો હતો.જેમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ભાલ વિસ્તારના લુણેજ ગામે વિજયભાઈ (તલાટી) તેજાભાઈ ભરવાડને ત્યાં માતાજીનો ભવ્ય નવચંડી યજ્ઞ દરમિયાન ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જે દરમિયાન નારણભાઈ ભરવાડ, પ્રતાપભાઈ રાઠોડ સહિત ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગતરોજ ફતેપુરા થી ઝાલોદ તરફ જતા રોડ પર વલુંડી ગામે સાંજ ના સમયે બાવળ નું વૃક્ષ થયું ધરાશાય.
ગતરોજ ફતેપુરા થી ઝાલોદ તરફ જતા રોડ પર વલુંડી ગામે સાંજ ના સમયે બાવળ નું વૃક્ષ થયું ધરાશાય.
પાલનપુર થી અમીરગઢ જવા પૂરતી બસ ન મળતા વિદ્યાર્થીઓ નું બસપોર્ટ પર વિરોધ પ્રદર્શન..
પાલનપુર થી અમીરગઢ જવા પૂરતી બસ ન મળતા વિદ્યાર્થીઓ નું બસપોર્ટ પર વિરોધ પ્રદર્શન.. ...
Terror ecosystem falling in pieces in J&K : Chugh || PM's vision of development, progress given new hope to people
BJP national general secretary Tarun Chugh, who is also the party incharge of the J&K and...