આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠન દ્વારા આજે જે વિશ્વવિખ્યાત શ્રી આરાસુરી અંબાજી માતાનું વર્ષો જૂની પરંપરા અને આગવી ઓળખ ધરાવતો મોહનથાળ નો પ્રસાદ ચાલુ રાખવા બાબતે આજે કલેક્ટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપીયું અને જો આગામી બે દિવસમાં પ્રસાદ ચાલુ નહીં કરવામાં આવે તો અંબાજી મંદિર જય અને ધરણા પ્રદર્શન કરીશું અને છક્કાજામ કરીશું જેથી કલેક્ટર સાહેબ શ્રી ને એટલી જ આપી કે બે દિવસમાં અંબાજી મંદિરનો પ્રસાદ મોહનથાળ ચાલુ કરવામાં આવે અને લોકોને લાગણી સાથે છેડા કરવાનું બંધ કરે આ કાર્યક્રમમાં અંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અને રાષ્ટ્રીય બજરંગ દળ ના તમામ હોદ્દેદાર અને કાર્યકર્તા હાજર રયા હતા અને જો આગામી આ પ્રસાદ ચાલુ નહિ કરવા માં આવે તો તમામ હિન્દુ સંગઠનો ભેગા થઈ ઉપગ્રહ આંદોલન કરીશું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WhatsApp यूजर्स को जल्द मिलने वाला है ये कमाल का फीचर, फिलहाल चल रही है टेस्टिंग
WhatsApp वेबबीटा इन्फो की एक रिपोर्ट के मुताबिक हाल ही में बीटा डेवलपर्स के लिए एक फीचर रोलआउट...
નવા વર્ષ ની અનોખી ઉજવણી
બાય બાય 2022...અને વેલકમ 2023ના વર્ષની ઉત્તમભાઈ નાઈ દ્રારા અનોખી ઉજવણી.
પહેલી જાન્યુઆરીથી...
रांजणगाव MIDC तील MEPL कंपनीतुन सोडल जातंय दुषित पाणी नागरीकांची तक्रार
रांजणगाव MIDC तील MEPL कंपनीतुन सोडल जातंय दुषित पाणी नागरीकांची तक्रार
Bihar Flood: Nepal से लेकर बिहार तक बाढ़ ने मचाई तबाही (BBC Hindi)
Bihar Flood: Nepal से लेकर बिहार तक बाढ़ ने मचाई तबाही (BBC Hindi)
UPSC की तैयारी करने वालों ने Mukherjee Nagar Fire का आंखों देखा हाल बताया, Hostel- PG के भी राज़ खोले
UPSC की तैयारी करने वालों ने Mukherjee Nagar Fire का आंखों देखा हाल बताया, Hostel- PG के भी राज़ खोले