ડીસા માં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન..

LIC માં અદાણી ગ્રૂપ માં રોકાણ કરવા મામલે વિરોધ દર્શાવ્યો..

અદાણી અને સરકાર ની સાંઠગાંઠ ઉજાગર કરવા ધરણા પર બેઠા..

ડીસા LIC ઓફિસ આગળ કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા...