વડથલ પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું..
વડથલ પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું...
આ આયોજન વડથલ ગામના અલ્પેશભાઈ પટેલ તથા અસ્લમ મલેક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું...
આ કાર્યક્રમમાં 545 વિદ્યાર્થીઓ તેમજ દરેક શિક્ષક ગણ તેમજ ઉપસ્થિત ગ્રામજનો એ પણ ભોજન લીધું હતું..
આ પ્રસંગે ગામના અલ્પેશભાઈ પટેલ, અસ્લમ મલેક શાળાના આચાર્ય રમણભાઈ પરમાર, શિક્ષક ગણ તેમજ સહુ ગ્રામજનો હાજર રહ્યા હતા..