જૂનાગઢ જિલ્લા ના ભેસાણ ખાતે સિનિયર પત્રકાર અને ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ ના ઉપ પ્રમુખ તરીકે રહેલા સ્વ દિલીપભાઈ ગઢવી નું થોડા દિવસો પહેલા એક ધાર્મિક કાર્યક્રમ માં પ્રવશન આપતી વેળાએ અચાનક હૃદયરોગ નો હુમલો આવતા સ્થળ પર જ નિધન થયું હતું જ્યારે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા ભેસાણ તાલુકા અને જિલ્લા ના પત્રકાર પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું .ત્યારે આજે જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને તાલુકા એકતા પત્રકાર પરિષદ દ્વારા સ્વ દિલીપભાઈ ગઢવી ના આત્મા ને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ વલ્લભભાઈ ,બે જિલ્લા ના કોડીનેટર વીનું ભાઈ ચંદારણા,જિલ્લા સંગઠન મંત્રી રેનીશભાઈ મહેતા સહિત જિલ્લા ના ઉપ પ્રમુખ કાસમભાઈ હોથી ,તાલુકા ના ઉપ પ્રમુખ ગોપાલભાઈ ભેસાણીયા,સાથે જેનીસ ભાયાણી,પંકજ વેગડા સહિત ના પત્રકાર મિત્રો અને ભેસાણ તાલુકા પોસ્ટ વિભાગ ના કર્મચારીઓ હાજર રહિયા હતા અને સ્વ દિલીપભાઈ ગઢવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोलापूर धुळे महामार्गावर टेम्पोने मोटर सायकलला चिरडले दोन जणांचा दुर्दैव मृ...
सोलापूर धुळे महामार्गावर टेम्पोने मोटर सायकलला चिरडले दोन जणांचा दुर्दैव मृ...
बूंदी बस स्टैंड पर गंदगी का साम्राज्य डीपो प्रबंधक, ठेकेदार से सफाई कराने में विफल।
बस स्टैंड पर गंदगी का साम्राज्य होने
से बिमारियों के फेलने का अंदेशा होता जा रहा है लेकिन...
જર્મનીની ટ્રિન્સિયોની પોલીકાર્બોનેટ અસ્કયામતો હસ્તગત કરવા દીપક કેમ ટેક લિમિટેડ રૂ. 5000 કરોડનું રોકાણ કરશે
*બોર્ડ દ્વારા રૂ. 5000 કરોડના રોકાણની મંજૂરી
*ગ્રીનફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેપેક્સ અને ટેક્નોલોજી...
ABB India Share Price Surges: शेयर में आज 10% की जोरदार तेजी, कॉनकॉल में ऐसा क्या रहा खास? Business
ABB India Share Price Surges: शेयर में आज 10% की जोरदार तेजी, कॉनकॉल में ऐसा क्या रहा खास? Business
મહેસાણાનો પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન ચૌધરી રાષ્ટ્ર કક્ષાએ ટેબલ ટેનિસ રમશે
મહેસાણા : મહેસાણા એમટી શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન ચૌધરી પંજાબના જલંધર ખાતે 15મી...