નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...