પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं