મ્હે પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા પ્રોહીબીશન અંગેના ગુન્હોઓ શોધી કાઢવા સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને મ્હે પોલીસ અધિક્ષક નિતેશ પાડેય સાહેબશ્રી એ દેવભુમી દ્વારકા જીલ્લામાં પ્રોહીબીશન સ્પેશ્યલ ડ્રાઇવ દરમ્યાન ગુન્હાઓના શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જે અનુસંધાને ના.પો અધિક્ષક હાર્દીક પ્રજાપતી માધ્યમંત્રીએ માર્ગદર્શન તથા સુચના કરેલ હોય. ખંભાળીયા પોલીસ સ્ટેશનના ઇ.ચા. પો.ઇન્સ. એન દેશ થી સાહેબ દ્વારા જાતેથી તથા સર્વેલન્સ સ્ટાના માણસોને ડ્રાઇવ દરમ્યાન ઇગ્લીંશ દારૂના કેસો શોધી કાઢવા સુચના તથા માર્ગદશન આપેલ હોય અને આજરોજ સર્વેલ સ સ્ટાફના માણસો માથે પેટ્રોલીંગ હતા. દરમ્યાન સર્વલા ટાફના પો.હેડ કોન્સ. ખીમાભાઇ કેશરભાઈ કરમુર તથા પો.કોો. કાનાણા રાણાભાઈ

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

લુણી નથી. યોગરાજસિહ દીલીપસિહ ઝાલા નાઓને સંયુકતમાં ચોક્કસ મળેલ હકિકત આધારે ખંમાળીયા તાલુકાના આહીર સિંહણ

ગામ ઝાપા પાસે રહેણાક મકાન માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ રોયલ ચેલેન્જ પ્રીમીયમ સિલેક્ટ વ્હીસ્કી ૭૫૦

એમ.એલ.ની ૪૨.૮% વી વી ફોર સેલઇન યુ.ટી. ચંદીગઢ ઓનલી લખેલ કાચની બોટલ નંગ-50 કિં.૩.૩૧,૨૦૦/- તથા મોબાઇલ

ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિં.૪,૨૦૦/ નો મુદામાલ સાથે કુલ-૦૩ આરોપીઓને પકડી પાડેલ છે.

ફુલ મુદામાલ કબ્જે કરેલની વિગત

(૧) સોયલ ચેલેન્જ પ્રીમીયમ સિલેકટ હિસ્કી 750 એમએલ.ની ૪૨,૮ વી વી ,ફોર સેલઈન યુટી ચંદીગઢ ઓનલી લખેલ કાચની બોટલ નંગ-૬૦ કિ.૩૧,૨૦૦/-

(૨) મોબલ ફોન નંગ-03 કિ.રૂ.૧૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ46.200 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. 

આરોપીઓના નામ

(૧) ધરણાતભાઈ ઉર્ફે ભુટો નારણભાઇ ચાવડા ઉવ.૫૦ ધંધો-ખેતી રહે.આહીર સિહણ ગામ ઝપા પાસે, તા ખંભાળિયા જી દેવભુમી દ્વારકા

(૨) કિશનાભાઈ ડો./ઓફ ધરણાતભાઈ ઉર્ફે ભુટો ચાવડા

ઉવ.21 ધંધો-ખેતી રહે.આહીર સિહણ ગામ ઝપા પાસે, તા ખંભાળિયા જી દેવભુમી દ્વારકા

(૩) કરમશી ભાઇ ઉર્ફે કાનો ઉફે નકુળીયો વેજાભાઇ ધોળા ઉવ. 26 ધંધો મજુરી રહે નાગડા ગામની સીમ કુંભાર ધાર તા ખંભાળિયા જી દેવભૂમિ દ્વારકા

(૪) (ફરારી) સાગરભાઇ હમીરભાઇ માણેક રહેજામનગર વામ્બે આવાસની બાજુમાં જામનગર મો.નં.૬૩૫૪૬૦૩૦૦૫

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) ઇ.ચા. પોલીસ ઇન્સપેકટરશ્રી એન.એચ.જોષી

(૨) પો હેડ કોન્સ હેમતભાઇ નથુભાઈ નંદાણીયા સર્વેલન્સ સ્ટાફ

(3) પો હેડ કોન્સ. ખીમાભાઇ કેશુભાઇ કરમુર સર્વેલન્સ સ્ટાફ)

(4) પો.હેડ કોન્સ. જેઠાભાઈ સોમાભાઈ પરમાર ( સર્વેલન્સ સ્ટાફ)

(૫) પો હેડ.કોન્સ દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ) 

(6) હેડ કોન્સ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્સ સ્ટાફ) 

(8)પો હેડ.કોન્સ. કાનાભાઈ રાણાભાઇ લુણા( સર્વેલન્સ સ્ટાફ)

(૭) પો.કોન્સ. યોગરાજસીહ દિલીપસિંહ ઝાલા ( સર્વેલન્સ સ્ટાફ )