વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ દિયોદર માં સાયન્સ ડે ની ઉજવણી.,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ દિયોદર માં સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા ના બાળકો દ્વારા વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા હતા.જેમાં વાયુ વિભાગ,ઇલેક્ટ્રિક વિભાગ,શ્વસન વિભાગ,પ્રોજેક્ટ વિભાગ માં બાળકો વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.શાળા ના શિક્ષકો અને બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા બાળકો ને પોત્સાહીત કર્યા હતા .આ કાર્યક્રમમાં બાળકો ના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.આ કાર્યક્રમ ની સાથોસાથ કિવ્ઝ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન ના વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. આ કાર્યક્રમ માં વિજેતા બાળકો ને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલાવાડમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળામાં પ્રાચિન વેશભૂષા સાથે લોકો ગરબાના તાલે જુમ્યાં
ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના મેળા જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે....
सनटेक एनर्जी सिस्टम्स प्राइवेट लिमिटेड ने अपने नए ब्रांड ट्रूज़ोन सोलर को लॉन्च किया
सनटेक एनर्जी सिस्टम्स प्राइवेट लिमिटेड स्वच्छ ऊर्जा समाधान उपलब्ध कराने में सबसे आगे है और भारत...
ભવાની મંદિર ખાતે યોજાનાર રામકથાના આયોજન અંગે ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે મિટિંગ યોજાશે.
ભવાની મંદિર ખાતે યોજાનાર રામકથાના આયોજન અંગે ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે મિટિંગ યોજાશે.
सिरम इन्स्टिट्युटची तब्बल 1 कोटींची फसवणूक...बघा नेमकी बातमी काय...?
सिरम इन्स्टिट्युटची तब्बल 1 कोटींची फसवणूक...बघा नेमकी बातमी काय...?
Gold Silver Rate Today: Navratri 2023 है सोना-चांदी खरीदने का सही समय, जल्द आसमान छूने वाले हैं दाम!
Gold Silver Rate Today: Navratri 2023 है सोना-चांदी खरीदने का सही समय, जल्द आसमान छूने वाले हैं दाम!