વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ દિયોદર માં સાયન્સ ડે ની ઉજવણી.,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ દિયોદર માં સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા ના બાળકો દ્વારા વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા હતા.જેમાં વાયુ વિભાગ,ઇલેક્ટ્રિક વિભાગ,શ્વસન વિભાગ,પ્રોજેક્ટ વિભાગ માં બાળકો વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.શાળા ના શિક્ષકો અને બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા બાળકો ને પોત્સાહીત કર્યા હતા .આ કાર્યક્રમમાં બાળકો ના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.આ કાર્યક્રમ ની સાથોસાથ કિવ્ઝ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન ના વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. આ કાર્યક્રમ માં વિજેતા બાળકો ને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણ દલવાડી સમાજની વાડી પાસેથી આધેડની લાશ મળી
સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી લાશ મળવાનો સિલસિલો જારી...
कांग्रेस की भारत जोड़ो यात्रा का आगाज आज, राहुल गांधी ने दी पिता राजीव को श्रद्धांजलि
केंद्र सरकार को घेरने की कांग्रेस की रणनीति तैयार हो चुकी है. इसके लिए आज से 'भारत जोड़ो यात्रा'...
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ
આપણો દેશ અનેક પ્રાચીન-અર્વાચીન પ્રવાસન સ્થળોથી સમૃદ્ધ છે. આવો, આજના 'રાષ્ટ્રીય પ્રવાસન દિવસ'...
Breaking News: UP से Maharashtra तक INDIA गठबंधन में तकरार, सीट शेयरिंग पर विवाद | Aaj Tak
Breaking News: UP से Maharashtra तक INDIA गठबंधन में तकरार, सीट शेयरिंग पर विवाद | Aaj Tak
Golaghat Trinamul Congress Office Close in 10 DaysOC==পশ্চিমবংগত মমতা বেনাৰ্জীৰ নেতৃত্বাধীন তৃণমুল
Golaghat Trinamul Congress Office Close in 10 Days
OC==পশ্চিমবংগত মমতা বেনাৰ্জীৰ...