સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા માનવ મંદિર આશ્રમના મહેમાન બન્યા હતા.અમદાવાદથી સુરત ખાતે ગત રોજ આવી પહોંચેલા જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે માનવ મંદિર આશ્રમ ધોરણ પારડીની મુલાકાત લીધી હતી.આશ્રમના પ્રભુજીઓને તેમણે તેમની હળવી શૈલીમાં સંબોધન કરી સલાહ સૂચનો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારત ભરમાં ફર્યો છું.પરંતુ માનવ મંદિર આશ્રમમાં ચાલી રહેલા સેવા કાર્ય જેવું ક્યાંય જોયું નથી.ઘરમાં રાખવામાં આવતી ચોખ્ખાઈ જેવી જ અહી રાખવામાં આવે છે.પ્રેમાળ ટ્રસ્ટી તેમજ કર્મચારી ગણ.અહી કરવામાં આવતું કામ ઈશ્વરીય જ છે.માનવ મંદિર આશ્રમ મંદિરથી પણ વધારે પવિત્ર જગ્યા છે.રોડ પર તરછોડાયેલા,ઘાયલ તેમજ ભાન વગરના લોકોને માનવ મંદિર આશ્રમમાં લાવી ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોએ તન,મન અને ધનથી આવા સેવા યજ્ઞામાં જોડાવુ જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতীয় সেনাৰ দ্বাৰা শিশুসকলৰ মাজত বিভিন্ন খেলৰে উদযাপন শিশু দিৱস
সোণাৰিত শিশু দিৱস উদযাপন৷ ভাৰতীয় সেনাৰ দ্বাৰা শিশুসকলৰ মাজত বিভিন্ন খেলৰে উদযাপন কৰিলে শিশু...
ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા ફટકરતી કોર્ટ
14 : વઢવાણ તારામણી ટાઉનશીપ 80 ફુટ રોડના રહીશ કરશનભાઇ જીવાભાઇ ગોહિલે સુરેન્દ્રનગર મહાલક્ષ્મી ટોકીસ...
BRICS में Israel Hamas युद्ध पर बात , PM Modi के ना जाने के क्या मायने हैं?
BRICS में Israel Hamas युद्ध पर बात , PM Modi के ना जाने के क्या मायने हैं?
आबुरोड में मुलभुत सुविधाएं को लेकर आमरण अनशन शुरू
आबुरोड में मुलभुत सुविधाएं को लेकर आमरण अनशन शुरू
सिरोही। आबूरोड़ की खस्ताहाल...