બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા માળી રહ્યો છે. અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ભાભર-સુઈગામ હાઇવે પર એક દૂધના ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા જ આજુબાજુના સ્થાનિકો દોડી પહોંચ્યાં હતા અને પોલીસને જાણ કરી હતી જોકે એક્ટિવા સવાર બંને ઈસમો ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા,પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભવાની મંદિર ખાતે પૂ,મોરારીબાપુની "માનસ માં તું ભવાની" રામકથાનો થયેલ ભવ્ય પ્રારંભ.
ભવાની મંદિર ખાતે પૂ,મોરારીબાપુની "માનસ માં તું ભવાની" રામકથાનો થયેલ ભવ્ય પ્રારંભ.
নাৰায়ণপুৰত স্বাধীনতা দিৱস উদ্যাপন
নাৰায়ণপুৰ পৌৰসভাৰ উদ্যোগত তিনিদিনীয়া কাৰ্যসুচীৰে অনুষ্ঠিত হোৱা স্বাধীনতা দিৱস আৰু আজাদী কা অমৃত...
Car Tips: गाड़ी से कर रहे हैं लंबे सफर की तैयारी तो हमेशा साथ रखें ये गैजेट्स, सुरक्षित और आरामदायक होगा सफर
Car Tips अगर आप भी अपनी गाड़ी से लंबे सफर की तैयारी कर रहे हैं तो कुछ गैजेट्स गाड़ी में होना काफी...
ભયકંર ધમાકોઃ તુર્કીમાં મચી દોડધામ #turkey #turkeyblast #viralvideoturkey
ભયકંર ધમાકોઃ તુર્કીમાં મચી દોડધામ #turkey #turkeyblast #viralvideoturkey
7000mAh बैटरी और 8GB रैम वाले सबसे सस्ते स्मार्टफोन पर मिल रहा दमदार ऑफर, जानें कीमत और फीचर्स
Itel P40 Plus Smartphone Sale Itel P40 Plus फोन ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म Amazon से खरीदा जा सकता...