ખંભાતમાં કલેકટરના જાહેરનામાં ભંગ બદલ જાહેરમાં લાઠી (લાકડી) સાથે ફરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.ખંભાતના નવરત્ન સિનેમા પાસે રાહુલ ઉર્ફ જેકર જીવણભાઈ માછી લાઠી સાથે ઝડપાયો હતો.જ્યારે પીપળોઇ દૂધની ડેરી પાસે જયેશ મગનભાઈ પરમાર જાહેરમાં લાકડી લઈને ફરતા પોલીસે ઝડપી પાડ્યો હતો.નોંધનીય છે કે, તાજેતરમાં ખંભાતના એક યુવકને કોઈ અજાણ્યા ઇસમે માથામાં લાકડીન ફટકો મારતા ફરિયાદ નોંધાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অখিল গগৈৰ আশু আৰোগ্য কামনা কৰি প্ৰাৰ্থনা
অখিল গগৈ আশু আৰোগ্য কামনাৰে বকতাৰ বৰদেওধাই বৰদেওশালত মাংগলিক অনুষ্ঠান ৰাইজৰ দলৰ
শাৰীৰিক ভাৱে...
વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી સરકારી ગર્લ્સ સ્કુલમાં કરવામાં આવી..
વિશ્વ સિંહ દિવસ નાં દિવસે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે...
MCN NEWS| जागतिक क्षयरोग दिन निमित्त वैजापुरात जनजागृती फेरी | Tuberculosis | World TB Day
MCN NEWS| जागतिक क्षयरोग दिन निमित्त वैजापुरात जनजागृती फेरी | Tuberculosis | World TB Day
ಬೆಂಗಳೂರಿನ ಶ್ರೀ ಕಂಠೀರವ ಒಳಾಂಗಣ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಇಂದು "ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ ದಿನಾಚರಣೆ" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು.
ಡಿಸೆಂಬರ್ 3, 2024
ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ ದಿನಾಚರಣೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ, ಡಿಸಿಎಂ...