સમગ્ર વિશ્વની અગ્રણી અને પ્રતિષ્ઠિત ખેડૂતોની રાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃષક ભારતી કો. ઓપરેટીવ લી.કૃભકો દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમારની અધ્યક્ષતામાં હાલોલ તાલુકાના ઈશ્વરીયા (વાઘબોર્ડ) ગામે આવેલ ધી.હાલોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના ગોડાઉનના પ્રાંગણ ખાતે હાલોલ તાલુકાના ખેડૂતોના લાભાર્થે તાલુકા કક્ષાની સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર સહિત અગ્રણીજનો દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી ખેડૂતોને ખેતી વિષયક માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કૃષક ભારતી કો. ઓપરેટીવ લિ.ના ક્ષેત્રીય પ્રતિનિધિ ઝેડ.એ.વાદી,સિનિયર એરિયા મેનેજર એમ. આર.ગોધાસરા,હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવિણસિંહ પરમાર,હાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા તેમજ ધી. હાલોલ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિ.ના હોદ્દેદારો, સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विनायक सहकारी साखर कारखाना सुरू करण्यासाठी सहकार मंत्री अतुल सावे यांना शेतकऱ्यांनी दिले निवेदन.
वैजापूर : शैलेंद्र खैरमोडे
विनायक सहकारी साखर कारखाना सुरू होवा ही शेतकऱ्यांची अनेक...
ধলপুৰত শোঁকাবহ পথ দুৰ্ঘটনা
লখিমপুৰ জিলাৰ নাৰায়ণপুৰৰ ঢলপুৰ গনকদলনিত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা। এখন চাহ পাত কঢ়িওৱা গাড়ীয়ে মহতিয়ালে...
Kisan Protest LIVE Updates: किसानों के प्रदर्शन पर कृषि मंत्री का बड़ा बयान | PM Modi | Aaj Tak LIVE
Kisan Protest LIVE Updates: किसानों के प्रदर्शन पर कृषि मंत्री का बड़ा बयान | PM Modi | Aaj Tak LIVE
राव सूरजमल हाड़ा की छतरी तोड़े जाने पर वंशवर्धन सिंह ने गहरी आपत्ति जताते हुए पुननिर्माण कर स्मारक घोषित करने की उठाई मांग
बून्दी ब्यूरो रिपोर्ट
राव सूरजमल हाड़ा की छतरी तोड़े जाने पर वंशवर्धन सिंह ने जताई गम्भीर आपत्ति,...
ধিঙত ড্ৰাগচৰ বিৰুদ্ধে আৰক্ষীৰ সফল অভিযান।
আহোম গাওঁ আৰক্ষী চকীৰ সহযোগত ধিঙৰ আৰক্ষীয়ে আটক কৰে দুজনকৈ ড্ৰাগ্চ সৰবৰাহকাৰীক।অবৈধ ড্ৰাগছৰ...