જસદણની સરકારી હોસ્પિટલમાં નરેન્દ્રભાઈ મોદીનીવર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો જસદણ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા તેમજ જસદણના ભાજપના આગેવાનો સહિત ડોક્ટરો નર્સિંગ સ્ટાફ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા