જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર માં પટેલ સમાજ ખાતે વિનામૂલ્યે સ્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પ માં દરેક સમાજ ના લોકો માટે યોજવામાં આવ્યો હતો જેમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી તેમજ જેમણે નિદાન કરાવ્યું હતું તે લોકો ને મફત આરોગ્ય કાર્ડ પણ આપવામાં આવ્યા હતા જ્યારે આ કેમ્પ શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટ સિદ્ધસર દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના શહેર તેમજ આસપાસ ના વિસ્તાર ના લોકોએ બહોળી શખ્યામાં લાભ લીધો હતો તેમજ આ કેમ્પ માં માળીયા હાટીના તાલુકા ના આગેવાનો પણ ઉપસ્થિત રહિયા હતા આ સાથે કેમ્પનું આયોજન કરવા બદલ ચેમ્બર ઓફ કોમર્શ ના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OpenAI GPT-4o का फ्री मिलेगा एक्सेस, ChatGPT-4 के मुकाबले बेहतर और एडवांस है नया मॉडल
ChatGPT बनाने वाली कंपनी OpenAI ने कुछ दिनों पहले इसका एडवांस वर्जन ChatGPT-4o पेश किया है। यह...
ঢকুৱাখনা হাৰ্হি মহাবিদ্যালয়ত ২১ তম বাৰ্ষিক নৱাগত আদৰণি সভা সফল সামৰণি
১৯৯৬ চনতে গোবিন্দপুৰ অঞ্চলত প্ৰতিষ্ঠা লাভ কৰা ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয় অধীৰ এখন উচ্চ শিক্ষানুষ্ঠান...
लम्पी आजारापासून पशुधन वाचविण्यासाठी यंत्रणेने तातडीने पाऊले उचलावीत
लम्पी आजारापासून पशुधन वाचविण्यासाठी यंत्रणेने तातडीने पाऊले उचलावीत
--राज्य मंत्रिमंडळ...
Mainpuri के SP Mess का खाना देखकर भड़के, कच्ची रोटी, दाल के नाम पर पानी | #Corruption
Mainpuri के SP Mess का खाना देखकर भड़के, कच्ची रोटी, दाल के नाम पर पानी | #Corruption