ધાનેરા માં ફરી મોસમે લીધી કરવટ

ધાનેરા માં સવાર થી જ વાદળ છાયું વાતાવરણ

આકાશ માં વાદળો ઉમટી આવતા સૂરજ દાદા છુપાયા વાદળો માં

વાદળ છાયુ વાતાવરણ બનતા ખેડૂતો માં ફરી ચિંતા નો માહોલ

એક બાજુ પાક લણની સિઝન અને બીજી બાજુ વાતાવરણ માં પલટો

વાદળ ની સાથે ધૂમમ્સ ભર્યા વાતાવરણ એ વાહન ચાલકો ને પણ નાખ્યા મુશ્કેલી માં