મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Sania Mirza से तलाक की खबरों के बीच Shoaib Malik ने फिर से की शादी | Sana Javed
Breaking News: Sania Mirza से तलाक की खबरों के बीच Shoaib Malik ने फिर से की शादी | Sana Javed
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
માર્ગદર્શન: કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે
“આઈ.ઓ.ટી. અને એ.આર./વી.આર. એમ્બેડેડ
ક્લાયમેન્ટ વોટર મેનેજમેન્ટ” પર વોકેશનલ તાલીમ
યોજાઈ
કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે “આઈ.ઓ.ટી. અને
એ.આર./વી.આર. એમ્બેડેડ ક્લાયમેન્ટ વોટર...
રાધનપુર : આસ્થા હોસ્પિટલ ખાતે નિઃશુલક વિના મૂલ્યે કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર : આસ્થા હોસ્પિટલ ખાતે નિઃશુલક વિના મૂલ્યે કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel