મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जब एक साथ खाना खाते दिखे Tejashwi Yadav, Rahul Gandhi और Misa Bharti देखिए मजेदार वीडियो | Aaj Tak
जब एक साथ खाना खाते दिखे Tejashwi Yadav, Rahul Gandhi और Misa Bharti देखिए मजेदार वीडियो | Aaj Tak