જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો....... સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે SSC શુભેચ્છા, HSC વિદાય અને તેજસ્વી તારલા પુરસ્કાર વિતરણ સમારંભ દાનવીર અને બિલ્ડર એવાશ્રી રસિકભાઈ ખીમજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો.. જેમાં ગત વર્ષે સારું પરિણામ મેળવનાર ત્રણ નંબર અને વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને દાતાઓ તરફથી ઇનામો આપવામાં આવેલ.. શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલે શુભેચ્છા અને વિદાય લેનાર બાળકોને બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મેળવી પ્રગતિના અનેકવિધ સોપાનો સર કરી જ્યોતિ વિદ્યાલયની જ્યોતને વધુ પ્રજ્વલિત કરો તેવા આશીર્વાદ આપ્યા હતા.. આ પ્રસંગે એલ.આઇ.સી ના એમડીઆરટી એજન્ટ શ્રી એસ જે પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શ્રી રસિકભાઈએ શાળાને નવીન વોટર કુલર ની ભેટ આપી હતી. ગુરુજી વતી શ્રી ભવાનસિંહજી વાઘેલા, જનકભાઈ ઠાકર, અજીતસિંહ દેવડા અને જીતુભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા. સફળ કાર્યક્રમનું સંચાલન શ્રી એસ.પી.પટેલ અને સુ. શા.પટેલે કરેલ.. આભાર દર્શન શ્રી આર.પી. વાલા એ કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલડીમાં મહિલાએ તેના ભાઈ સહિત ચાર લોકો સાથે મળીને સસરા જીવીત હોવા છતા મૃતક દર્શાવીને મિલકત મેળવવા વારસાઈમાં નામ ઉમેરીને છેતરપિંડી કરી
અમદાવાદ
શહેરના પાલડી સ્થિત શારદાનગર સોસાયટીમાં રહેતી મહિલાએ તેના ભાઈ સહિત ચાર લોકો સાથે...
हरियाणा में 4 सीटों पर उम्मीदवार बदल सकती है भाजपा:दिल्ली में इमरजेंसी मीटिंग बुलाई
हरियाणा में टिकट वितरण के बाद बीजेपी में बगावत शुरू हो गई है। चुनाव के दौरान इस बगावत को लेकर...
অৰুনাচলীৰ পৰিকল্পিত Selke encoresment অব্যাহত।
অৰুনাচলীৰ পৰিকল্পিত Selke encoresment অব্যাহত।
অসমভূমিৰ একাংশৰ পাচত একাংশকৈ প্ৰতিটো...
पोलीस अधीक्षक कार्यालय बीड येथे सामूहिक राष्ट्रगान कार्यक्रम संपन्न@india report
पोलीस अधीक्षक कार्यालय बीड येथे सामूहिक राष्ट्रगान कार्यक्रम संपन्न@india report
લઠ્ઠા કાંડ મુદ્દે આપ કાર્યાલય ખાતે જિલ્લા ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ...