ઉનાના ભાચા ગામે આવેલા બીએચ નાંડોળા શૈક્ષણિક સંકુલ આયોજીત વિધાર્થીઓનાં સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને ભાચા, ભડીયાદર, વાજડી, ધોકડવા, કાધી, પડા અને આજુબાજુના વિસ્તારમાં ધો. 8થી કોલેજ સુધીના વિદ્યાર્થીનીનાં સર્વાંગી વિકાસ સ્વાસ્થ્ય સંબંધિત સેમિનાર હુમેન હેલ્થ એવરેસ્ટનો ભવ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દિકરીઓ હાજર રહી હતી. સામાન્ય રીતે સમાજમાં સ્ત્રીઓના શારીરિક કે અંગત પ્રશ્નોના પ્રત્યે ધ્યાન પુરું આપવામાં નહિં આવતું હોવાનાં કારણે આગળ જતાં પુખ્તવયની દીકરીને અંગત રોગો માસિકસ્ત્રાવ ગર્ભધારણ વખતે અનેક તકલીફો વેઠવી પડે છે. ઘણી વખત માતા દિકરીઓ વચ્ચે મિત્રતા ભર્યા સંબંધોનાં અભાવે પણ ઘણી સમસ્યા સર્જાય છે.ભાચા ગામે બી એચ નાંડોળા શૈક્ષણિક સંકુલનાં ટ્રસ્ટી મંડળ અને સંચાલકો દ્વારા ઉનાનાં નામાંકિત સ્ત્રી રોગ નિષ્ણાંત ગાયનેકલોજી ડો. અલ્કાબેન વકીલ તેમજ ડો. આશિષ વકીલને નિમંત્રિત કરી શૈક્ષણિક કેમ્પસમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દીકરીઓને મુંઝવતા પ્રશ્નોના સવાલ જવાબ અને માર્ગદર્શન આપ્યું હતું.સ્ત્રીઓ સંબંધિત માસિકસ્ત્રાવ દરમિયાન ચોકસાઈ રાખવાં અને પુખ્તવય દરમિયાન શરીરમાં થતાં શારીરિક બદલાવ, ગર્ભધારણને લગતી બાબતો, પોષણ યુગ આહાર જેવી મહત્ત્વની બાબતો અંગે સમજણ અપાઈ હતી. આ ઉપરાંત નાની ઉમરે થાયરોઈડ, બીપી, ડાયાબિટીસ, બ્લડ સેમ્પલ, સ્લાઈડ્સનાં રીપોર્ટ તૈયાર કરીને નાની ઉંમરે થતાં રોગોની સારવાર લઈને ગંભીર થતાં રોગો અને સ્ત્રીધારણ સમયે સર્જાતી સમસ્યાઓને અટકાવી શકાય છે. જેવાં વિવિધ વિધ શિષ્યો પર ખુબજ સરળ ભાષામાં સમજણ આપી હતી.આ ક્ષણે વિદ્યાર્થીનીઓ અને તેમનાં માતા દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના સંતોષ પુર્વક નિરાકરણ લાવવામાં આવેલું હતું. આ કાર્યક્રમ અંતે સંસ્થાનાં પ્રતિનિધિ મંડળ વિદ્યાર્થીનીઓ માટે એક માતા કરતાં દીકરીઓ માટે શ્રેષ્ઠ મિત્ર સંબંધથી બંધાશે તો ઘણાજ સ્ત્રીરોગના નિરાકરણ લાવવા સરળ બની રહેશે અને પુખ્તવયની દીકરીને અંગત માર્ગદર્શન હેઠળ તેની જિંદગી તંદુરસ્ત રાખી શકાય છે. તેના પર આયોજક અને નિષ્ણાંત ગાયનેક તબીબ દ્વારા અનુરોધ કરાયો હતો. આ તકે સંસ્થા દ્વારા તબીબને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अलीबाग मधे धावत्या दुचाकीने अचानक घेतला पेट
अलीबाग मधे धावत्या दुचाकीने अचानक घेतला पेट
World Cup 2023: Hardik गेंदबाजी के दौरान हुए चोटिल, Hardik Pandya Injury Update | वनइंडिया हिंदी
World Cup 2023: Hardik गेंदबाजी के दौरान हुए चोटिल, Hardik Pandya Injury Update | वनइंडिया हिंदी
Ahmedabad: अमजद खान पठान ने अनोखी रीत से जन्मदिन बनाया और फिर हुवे live.. जनता से कही यह खास बात,
Ahmedabad: अमजद खान पठान ने अनोखी रीत से अरविंद केजरीवाल का जन्मदिन बनाया ahmedabad में भूत ही...
खातोली में बिजली व्यवस्था से खफा कस्बेवासियो ने प्रदर्शन कर दिया ज्ञापन कल कस्बा रहेगा बंद
खातोली कस्बे में पिछले एक माह से अनियमित बिजली आपूर्ति के विरोध में कस्बे के लोगो ने मंडी परिसर...
लाल किला पर तैनात किया गया एंटी ड्रोन सिस्टम #RedFort
लाल किला पर तैनात किया गया एंटी ड्रोन सिस्टम