ગેરકાયદેસ૨ ૨ીતે વાહનોનુ કટીંગ કરેલ ભંગા૨ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી , ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા, સરહદી રેન્જ ભુજ - કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી ટીમે પેટ્રોલિંગ દરમ્યાન બાતમી આધારે ગાંધીધામ તાલુકાના ચુડવા ગામે પ્લોટ નં.૧૬૦-૧૬૧ શ્રી ૨ામ ટ્રેડર્સ પાસે રામજીભાઈ રામદાસ પાઠક ઉ.વ .૪૪ ૨હે..પ્લોટ નં .૧૯૩ / ૩ વોર્ડ નં .૦૮ / એ સુભાષનગર ગાંધીધામ વાળા ટ્રક નં.જી.જે.૦૧.એ.ટી .૧૫૫૫ વાળીને ભંગારમાં કટીંગ કરવા તથા વાહન નોંધણી ૨૬ કરવા અંગેની માન્ય આર.ટી.ઓ શ્રી તરફથી ના વાંધા પ્રમાણપત્ર નહી મેળવી તથા ગોપાલ રીખઇ સાહાની તથા દુર્ગેશકુમા૨ કપીલ મુની મિશ્રાનાઓ પાસેથી ગે.કા રીતે ભંગાર કટીંગ કરાવી કુલ્લ કિ.રૂ .૨,૯૨૦,૯૫૦ / -નો મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરેલ હોય જેથી મોટર વ્હીકલ એક્ટ કલમ ૫૫ તથા આઇ.પી.સી કલમ ૧૮૮ મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ આગળની તપાસ ગાંધીધામ બી.ડિવિઝન પો.સ્ટે.માં સોંપવામા આવેલ .
પકડાયેલ આરોપી : ( ૧ ) ૨ામજીભાઈ ૨ામદાસ પાઠક ઉ.વ .૪૪ ૨હે..પ્લોટ નં .૧૩ / ૩ વોર્ડ નં .૦૮ / એ સુભાષનગર ગાંધીધામ મૂળ રહે.ચે ૨ાજોત પો.સ્ટ ગૌ૨ા બજાર થાના ગોલહોરા જી.સિધ્ધાર્થનગર ઉત્તરપ્રદેશ . ( ૨ ) ગોપાલ રીખઇ સાહાની ઉ.વ .૪૫ ધંધો.મજુરી ( ગેસકટીંગનો ) હે.હાલે શ્રી ૨ામ ટ્રેડર્સ ચુડવા ગામ પ્લોટ નં.૧૬૦ ૧૬૧ તા.ગાંધીધામ મુળ ૨હે.ગામ ઘ૨ નં .૦૫ ભ૨વલીયા તા.બાસગામ ગોરખપુર ઉત્તરપ્રદેશ . ( ૩ ) દુર્ગેશકુમા૨ કપીલ મુની મિશ્રા ઉ.વ .૩૨ ધંધો મજુરી રહે.હાલે . શ્રી રામ ટ્રેડર્સ ચુડવા ગામ પ્લોટ નં.૧૬૦-૧૬૧ તા.ગાંધીધામ મુળ રહે.રેહરા બજાર ભીમા૫ર સિધ્ધાર્થનગર નવગઢ ઉત્તર પ્રદેશ
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ ( ૧ ) ટ્રક નં.જી.જે.૦૧.એ.ટી ૧૫૫૫ વાળી અડઘી કટીંગ | કિ રૂ .૧૫૫૦૦૦ / ( ૨ ) એક ગેસ કટર તથા તેની લાલ તથા વાદળી કલ૨ ની નળીઓ કિ.રૂ .૧૦૦૦ / ( ૩ ) કોમર્શિયલ ઇન્ડેન ગેસનો મોટો બાટલોકિ.રૂ .૨૦૦૦ / ( ૪ ) ઓક્સિજનના બાટલા નંગ -૨ કિ.રૂ .૪૦૦૦ / ( ૫ ) ટ્રેલર નં.જી.જે.૧૨.બી.ડબલ્યુ .૫૦૬૭ કિ.રૂ .૨૨૦૦૦૦૦ ( ૬ ) ટ્રેલર નં.જી.જે.૧૨.બી.ડબલ્યુ .૫૦૬૭ માં ભરેલ ૧૫૯૭૦ કિલો ભંગાર કિ.રૂ .૫,૫૮,૯૫૦ / ( ૭ ) શિવ કૃપા વે - બ્રીજની વજન કાંટાની ચિઠ્ઠી કિ.રૂ .૦૦ / ૦૦ કુલ્લ કિ.રૂ .૨,૯૨૦,૯૫૦ / -નો મુદ્દામાલ હતો . ઉ
પરોકત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઇન્સ. એસ.એન.ગડુ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતા.