જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ધ્રાબાવડ ગામે આજરોજ માળીયા હાટીના અને માંગરોળ તાલુકા ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા નવ નિયુક્ત નંદ ઘર નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ગામ ના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહિયા હતા ત્યારે આ તકે માળીયા હાટીના તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપસિંહ સીસોદીયા, માળીયા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાન્જીભાઈ યાદવ તેમજ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભલોડિયા,સહિત ના આગેવાનો ની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্বনাথ চাৰিআলিত অসম আৰক্ষীৰ বিএমআই টেষ্ট
অসম আৰক্ষীৰ এই পদক্ষেপৰ অংশ হিচাপে বিশ্বনাথৰ আৰক্ষী জোৱানসকলৰ মাজত বডি মাছ ইনডেক্স বা বিএমআই...
Internet Services Suspended: पंजाब सरकार का नया फैसला, कुछ जिलों में इंटरनेट सेवाएं 23 मार्च तक रहेंगी बंद
पंजाब: पंजाब में बंद की गई इंटरनेट सेवाएं 23 मार्च दोपहर 12 बजे तक बंद कर दी गई हैं। सभी...
યોગી આદિત્યનાથ થયા ગુસ્સે.. જોઈ લો વીડિયો
યોગી આદિત્યનાથ થયા ગુસ્સે.. જોઈ લો વીડિયો
ઠાસરા બી આર સી ભવન ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણનું પ્રદર્શન યોજાયું.
ઠાસરા બી આર સી ભવન ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણનું પ્રદર્શન યોજાયું.
જસદણમાં ગ્રહ મંત્રી અમિત શાહના આગમન પહેલા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ પ્રતિક્રિયા આપે
જસદણમાં ગ્રહ મંત્રી અમિત શાહના આગમન પહેલા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ પ્રતિક્રિયા આપે