જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ધ્રાબાવડ ગામે આજરોજ માળીયા હાટીના અને માંગરોળ તાલુકા ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા નવ નિયુક્ત નંદ ઘર નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ગામ ના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહિયા હતા ત્યારે આ તકે માળીયા હાટીના તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપસિંહ સીસોદીયા, માળીયા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાન્જીભાઈ યાદવ તેમજ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભલોડિયા,સહિત ના આગેવાનો ની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India In WTC Final 2023: India has reached the second time in the WTC final - Newzdaddy
India In WTC Final 2023: India has reached the second time in the WTC final - Newzdaddy
বৰ্তমানেও সন্ধান ওলোৱা নাই কাজিৰঙাত ট্ৰাকত খুন্দাত আহত গঁড়টোৰ৷
বৰ্তমানেও সন্ধান ওলোৱা নাই কাজিৰঙাত ট্ৰাকত খুন্দাত আহত গঁড়টোৰ৷বন বিভাগে দিনে নিশাই অব্যাহত ৰাখিছে...
ધાનેરાના થાવર ગામેથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ધાનેરા પોલીસ,
ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી એ ટી.પટેલના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલો...
કચરો લાવો અને સમોસાં, વડાપાંવ ખાઓ!! | garbage cafe
પ્લાસ્ટિકના બદલે ભરપેટ જમાડતું કાફે કેટલું સફળ? અંબિકાપુર શહેરે પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાને...
બનાસકાંઠાં જીલ્લામાં 05 વાગ્યા સુધીમાં સરેરાશ 65.65 % મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતરગત બનાસકાંઠાં જીલ્લામાં 05 વાગ્યા સુધીમાં 65.65 % મતદાન થયું જ્યારે...