મહેસાણા જીલ્લા મહામંત્રી જે એફ ચૌધરી ભગાજી ઠાકોર મનુભાઈ પટેલ જીલ્લા કિસાન મોરચા દ્વારા આયોજિત નમો કિસાન પંચાયત કાર્યક્રમ નું મહેસાણા જિલ્લા ની તમામ વિધાનસભા મત વિસ્તાર માં ઈ - બાઇક દ્વારા સરકાર શ્રી ની સિદ્ધિઓ ને લોકો સુધી પોહચડવા માટે ઈ - બાઇક લોન્ચિંગ કાર્યક્રમની શરૂઆત કરી.