ડીસા ની સો મિલો માં બિન્દાસ્ત થી લીલા લાકડા ભરીને ટ્રેકટરો દ્વારા હેરાફેરી...!

ડીસા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં થી લીલા ઝાડો કાપિને ટ્રેકટરો દ્વારા ડીસા તેમજ સો મિલોમાં કોઈની રોકટોક વગર બિન્દાસ થી સો મિલો માં ઉતારતા હોવાની રાવ ઉઠવા પામી છે... 

સરકાર શ્રી પર્યાવરણ ની જાળવણી માટે વધુ માં વધુ વૃક્ષો વાવવામાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ને પર્યાવર્ણ ને બચાવવા માટે મોટી મોટી જાહેરાતો કરતા હોઇ જંગલ ખાતાના લાગતા વળગતા અધિકારી ઓ આંખ આડા કાન કરી આસપાસ ના જંગલ વિસ્તારમાં થી આવતા લીલા લાકડા ભરી આવતા ટ્રેકટરો કોઈ પણ જાતની ડર વગર સો મિલો માં લઇ જતા નજરે પડે છે..