સણોસરામાં નારી વંદના ઉત્સવ અંતર્ગત લોહીની આરોગ્ય તપાસ કરાઈ સરકાર દ્વારા નારી વંદના ઉત્સવ અંતર્ગત સણોસરામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શાળાની કિશોરીઓના લોહીની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરના શ્રી હેમાબેન દવેની ઉપસ્થિતિમાં તબીબ કર્મચારીઓએ કિશોરીઓના લોહી અને આરોગ્ય સંદર્ભે તપાસ કરી હતી. સણોસરાના સરપંચ શ્રી હિરાભાઈ સાંબડ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી લક્ષ્મણભાઈ ડાભી તેમજ આગેવાનો સાથે રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Fall Today | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Fall Today | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
ડીસા રામપુર પાસે આવેલા શ્રીરામ પેટ્રોલ પંપ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો
ડીસા ના રામપુરા પાસે આવેલા શ્રીરામ પેટ્રોલ પંપ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ડીસા...
ખંભાતમાં દેશીદારૂનો વેપલો કરતા ઈસમો ઝડપાયા : પ્રોહીબિશયન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
ખંભાતમાં જુદી જુદી જગ્યાએ દેશીદારૂનો વેપલો કરતા ઈસમોને ખંભાત પોલીસે ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ...
કાલોલ દશાલાડ જ્ઞાતિ નો સ્નેહ મિલન અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો.
કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત નો વાર્ષિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ દશાલાડ વાડી ખાતે શનિવારે...